Description
આ અદ્ભુત પુસ્તક માનસ યોગ સાધના તથા અષ્ટાંગ યોગ સાધનાની તુલના, સુખ દુખની વિવેચના, સાધનાનો આધાર જાળવું–માણવું , અખંડ સ્વાસ્થ્ય, અખંડ શક્તિ, અખંડ આનંદ, અખંડ જ્ઞાન, અખંડ પ્રેમ પ્રાપ્તિની પૂર્ણ સાધના છે. પ્રેમ રસ તથા વિશિષ્ટાદ્વૈતની કલ્પનાતીત સ્થિતિયોની પ્રાપ્તિ, સાધકોના અનુભવ, જેમને ભયંકર રોગ, શોક, ભય, વિયોગથી મુક્તિ પ્રાપ્ત થઇ છે. સાધકોના સંસ્મરણ, સમાચાર પત્રો ના અંશ વગેરેના સંકલન પણ આ પુસ્તક ના અંશ છે
Reviews
There are no reviews yet.